નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NS0)ના નવા આંકડા અનુસાર, ભારતમાં 9 વર્ષમાં પ્રતિ વ્યક્તિની આવક બે ગણી થઈ ગઈ છે. PM મોદીએ જ્યારે 2014માં પહેલીવાર શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,467 રૂપિયા હતી, જે હવે વધીને 1.72 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો વૈશ્વિક સૂચકઆંક અનુસાર, 2014થી 2019 સુધીમાં પ્રતિ વ્યક્તિની સરેરાશ આવક 5.6% ના દરે વધી છે. GDPમાં વિકાસ દર 6થી ઉપર રહ્યો છે.
Related Posts
આર્ટિકલ 370′ જોવા માટે આવી ખાસ ઑફર, માત્ર 99 રુપિયામાં જોઈ શકાશે ફિલ્મ.
- Tej Gujarati
- February 20, 2024
- 0
12 thoughts on “પ્રતિ વ્યક્તિની આવક બે ગણી થઈ: NSO.”