ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજના અનુસ્નાતક વિભાગ દ્વારા ટેલેન્ટ હન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ ડાન્સ, મીમીક્રી ,ગીતો તથા સ્કીટ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં હિન્દી સીનેમાંના જૂના તથા નવા ફીલ્મી ગીતો વિદ્યાર્થીઓએ અદ્દભુત રીતે પ્રસ્તુત કર્યા હતા. ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ક્રીએટીવ એક્ટીવીટી પ્રદર્શીત કરી હતી. આ ટેલેન્ટ હન્ટના કાર્યક્રમમાં કોલેજના અનુસ્નાતક વિભાગના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
Related Posts
આજ નું રાશિફળ – 22 ઓક્ટોબર 2023 – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- October 21, 2023
- 0
શું તમે પણ હાથેથી કરો છો ભોજન?
- Tej Gujarati
- November 5, 2023
- 0