‘ડાકોર મેલા’ એપ્લિકેશન લોન્ચ કરાઈ
‘ડાકોર ખેડા વહિવટી તંત્રએ ડાકોરના મેળાને લઈ યાત્રિકોની સુગમ સગવડ માટે ‘ડાકોર મેલા’ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા ડાકોર આવનાર ભક્તોને અનેક માહતી મળી રહેશે. જેમાં ડાકોર મંદિરમાં દર્શનનો સમય, ડાકોરથી જતી ટ્રેનનું લિસ્ટ, એકાદશી, મેળાનો રૂટ મેપ, જોવાલાયક સ્થળો, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી માહિતી અહીં તપાસી શકાશે. આ માહિતી ઉપયોગી છે શેર કરવા વિનંતી.
I every time spent my half an hour to read this website’s
articles daily along with a mug of coffee.
I got this site from my pal who told me concerning this website and
now this time I am visiting this site and reading very informative articles
or reviews at this time.