વૃદ્ધ પિતાને નાલાયક પુત્ર વાહનમાં આવીને ઉતારીને જતો રહ્યો

*વીડિયોમાં દેખાતા વૃદ્ધ દાદાનુ ગામ સતાધાર પાસે પ્રમપુરા છે તેમને તેમનો નાલાયક દિકરો નડિયાદ શહેરમાં પોતાના વાહનમાંથી ઉતારીને ચાલ્યો ગયો છે

તેમને અન્ય સગાં સંબંધીઓના ગામના નામ યાદ છે પણ સરનામા ખબર નથી જો કોઈ તેમને ઓળખતુ હોય તો નડિયાદ શહેરમાં આવેલ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી દાદાને યોગ્ય સ્થાને પહોંચાડવા જેવું પુણ્યનું કામ કરવા વિનંતી*