પોલીસ વડાઓ ચોક્કસ PI-PSI ની માગણી નહી કરી શકે

પોલીસ વડાઓ ચોક્કસ PI-PSI ની માગણી નહી કરી શકે

અગાઉ ફરજ મોકૂફ થયેલ છે એવી કચેરીના વડા ફરીથી ત્યા પુનઃ માગણી નહી કરી શકે

કેટલાક અધિકારીઓ ચોક્કસ નામ જોગ માગણી કરતા હોવાની વાત સામે આવી

DGP વિકાસ સહાયે ગંભિરતાથી લઈ આવી બાબતોને પ્રોત્સાહન ન આપવા સુચના