ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનાની 10 સભ્યોની CBI ટીમે તપાસ કરી શરૂ…
NIRF મુજબ આખા દેશમાં સૌરાષ્ટ્રનું શિક્ષણ રેન્કિંગ વગરનું. દેશની ટોપ 200 યુનિવર્સિટીમાં પણ સ્થાન નહીં. IIM સતત ચોથા વર્ષે પ્રથમ નંબરે..
આજે ગાંધીનગર ખાતે સીએમની હાજરીમાં શાળા પ્રવેશતોત્સવ કાર્યક્રમ અંગે મળશે બેઠક..
આજે ગાંધીનગર કમલમ ખાતે મધ્ય ગુજરાતના આપના આગેવાનો ભાજપમાં જોડાશે….
આજે ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની મળશે બેઠક..
આજથી 2 દિવસનો પશ્ચિમ રેલવેનો એપ્રોચ બ્રિજના કાર્યને લઈ મેગા બ્લોક…
ગાંધીનગર કરાઈ ખાતેથી તાલીમ લેનાર ખાનપુર, થરાદના પીઆઇ પાસેથી ઝડપાઇ દારૂની બોટલ. ડભોડા ખાતે ગુનો દાખલ. પીઆઈની ધરપકડ..
અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના..:સોર્સ
12 થી 14 જૂન સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો રહેશે ખતરો.. દરિયા કિનારા પર અસર થવાની સંભાવના..
રાજ્યસભાની 3 બેઠકો માટે ઓગસ્ટમાં યોજાશે ચૂંટણી..
અમદાવાદમાં પાઇલોટએ સિગરેટ પીનાર મુસાફર સામે નોંધાવી ફરિયાદ: સોર્સ.
- અમદાવાદમાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી: 13 ફૂડ એકમોને કરાયા સિલ..
- આજે મહિસાગરના ખાનપુર ખાતે વીજપુરવઠો રહેશે બંધ..
- 10 જૂને જગતગુરુ રામભદ્રાચાર્યજી આવશે ગુજરાતના સુરત પ્રવાસે…
- 11 જૂને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત.. સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આપશે હાજરી..
- રાજકોટમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે જન્માષ્ટમી લોકમેળો…19 સમિતિઓ બનાવવામાં આવી..
- જૂનાગઢ આપના મહિલા નેતા સહિત 8 લોકોની પોલીસે કરી ધરપકડ.. પીએમને મોકલવાના હતા કાળો રૂમાલ..
- આજે જામનગર ભાજપ દ્વારા લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે..
- જામનગરની 43 સરકારી શાળાઓનું છેલ્લા 5 વર્ષથી ઓડિટ જ નથી થયું:સોર્સ.
- જામનગરના ત્રણ દરવાજા પાસે રોજ થતા ટ્રાફિકથી લોકો પરેશાન..ટ્રાફિકનું કોઈ નિયમન નહીં..
- દ્વારકા એલસીબીએ કારના કાચ તોડી ચોરી કરનાર ચોરને ઝડપી અનેક જિલ્લાની ચોરીના ભેદ ઉકેલ્યા…
- દ્વારકા જિલ્લાના ભાણવડના પાછતર ખાતે 29 લાખના ખર્ચે સુવિધા સાથેનું PHC બિલ્ડીંગ બનશે.. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું ખાત મુહૂર્ત..
有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.fanyim.com
在这里下载Telegram官网最新版,适用于所有主流操作系统。本站为你提供详细的纸飞机使用指南,包括如何下载、安装以及设置中文界面,帮助你轻松使用这一全球领先的通讯 https://www.telegrambbs.com
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版