ગુજરાત તરફ ફંટાયું સંકટ

અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત ભણી ફંટાયું: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’.