હર્ષ સંઘવીને મળી વધુ એક મોટી જવાબદારી

બ્રેકીંગ ન્યૂઝ

હર્ષ સંઘવીને મળી વધુ એક મોટી જવાબદારી
સંઘવી અને વાઘાણીને બનાવાયા પ્રવક્તા મંત્રી
અગાઉ ઋષિકેશ પટેલ હતા પ્રવક્તા મંત્રી
ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી બદલાયા