ગાંધીનગર જિલ્લામાં લવ જે હાથના એક કિસ્સામાં કલોલ તાલુકા પોલીસે પ્રશંશનીયા કામગીરી કરી છે છત્રાલ ગામમાંથી એક સોળ વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરનાર 22 વર્ષના યુવક ને પોલીસે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લગભગ 2200 km નો પીછો કર્યા બાદ સુલતાનપુર થી ઝડપી પાડ્યો છે
લવજેહાદનો વધુ એક કિસ્સો
