જુહાપુરમાં નજીવી બાબતે મર્ડર

જુહાપુરમાં નજીવી બાબતે મર્ડર

રાજયશ રાઈસ વિશાલા પાસે થયું મર્ડર

૧૮ વર્ષીય મોહમ્મદ કૈફ ને છરીના ઘા મારવામાં આવ્યા

ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડતા મરણ જાહેર કરાયો

હાલ વાસણા પોલીસ ઘટના સ્થળે તપાસનો ધમઘાટ શરૂ કર્યો

વાસણા પોલીસ ફરાર આરોપીઓની શોધ ખોળ માં