ધડાકા સાથે ભારતનો એકમાત્ર જ્વાળામુખી થયો સક્રિય

ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી,

#BarrenIsland, ફરી સક્રિય થઈ ગયો છે. આ જ્વાળામુખી આંદામાન અને નિકોબાર ટાપુઓના પૂર્વ ભાગમાં સ્થિત છે.

#IndianNavy યુદ્ધ જહાજમાંથી રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં જ્વાળામુખીમાંથી લાવા અને ધુમાડો નીકળતો દેખાય છે.

BarrenIsland એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે.