અમદાવાદ પીરાણા ડમ્પ સાઈડ પર ભેખડ ધસતા યુવક દટાયો

અમદાવાદ પીરાણા ડમ્પ સાઈડ પર ભેખડ ધસતા યુવક દટાયો

 

પીરાણા ડમ્પ સાઈડ પર ભેખડ ધસી પડતા એક 20 વર્ષીય યુવાન દટાયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તેને નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગતની રાહ જોવાઇ રહી છે.