સુરતમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબનો આપઘાત

સુરતમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબનો આપઘાત
53 વર્ષીય ઉદય કુમાર નામના તબીબે કર્યો આપઘાત
વેક્યુનોરીયમ ઈન્જેક્શન શરીરમાં ઈન્જેક્ટ કરી આપઘાત કર્યો
તબીબના આપઘાતનું કારણ અકબંધ
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી