તમાકુ-ગુટખા મંગાવાના શરમજનક કૃત્ય અંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રતિક્રિયા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા કુમળા બાળકોને તમાકુ-ગુટખા મંગાવાના શરમજનક કૃત્ય અંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રતિક્રિયા