અમદાવાદ
સરકારે 50 કરોડમાં ખરીદેલા 32 ઇમરજન્સી ફાયર વ્હિકલ ત્રણ મહિનાથી ધૂળ ખાઈ રહ્યાં છે
આ વાહનોનું આરટીઓ પાસિંગ પણ કરાવવામાં આવ્યું નથી
ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસે ફાયર વાહનોનું RTO પાસિંગ પણ કરાવ્યું નથી
32 જિલ્લા મથકની નગરપાલિકાઓ માટે પહેલી વખત આ ખરીદી થઈ હતી
ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસે આશરે દોઢ કરોડનું એક એવા 32 ઈમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ નગરપાલિકાઓ માટે ખરીદ્યા છે