અમદાવાદ પાલડીમાં હિટ એન્ડ રન મામલો.

અમદાવાદ
અમદાવાદ પાલડીમાં હિટ એન્ડ રન મામલો
પાલડીમાં સ્વિફ્ટ કારે વાહન ચાલકને ઉડાવ્યો હતો
એક્ટિવા ચાલક આદિલ શેખનું થયું મોત
સ્વીફ્ટ ગાડીના ચાલકે આદિલને ઉડાવ્યો હતો
સમગ્ર ભયાનક એક્સિડન્ટના CCTV સામે આવ્યા
પરિવારનો આક્ષેપ આદિલ શેખની એક્સિડન્ટમાં હત્યા કરવામાં આવી
સમગ્ર મામલે પરિવારની પોલીસ તપાસની માંગ
N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો