BREAKING: આ કારણે પ્લેન થયુ ક્રેશ
અમદાવાદની ઘટનાએ દેશમાં હાહાકાર મચી ગયો છે. આખે આખુ પ્લેન બળી ગયું છે. કોઈ અવશેષ હાથમાં નહીં આવે તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે સુત્રો પરથી માહિતી અનુસાર પ્લેન કેવી રીતે ક્રેશ થયુ અને તેની પાછળ શું કારણ જવાબદાર હોઈ શકે છે. જોકે માહિતી અનુસાર એક ઝાડ સાથે અથડાતા ઘટના ઘટી છે. સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે.