અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ છે, જેને લઈ એક મોટા સમાચાર છેકે, પૂર્વ મુખ્ય મંત્રી સવાર હોવાના સમાચાર

BREAKING: પૂર્વ મુખ્યમંત્રી ક્રેશ પ્લેનમાં સવાર

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ છે, જેને લઈ એક મોટા સમાચાર છેકે, પૂર્વ મુખ્ય મંત્રી સવાર હોવાના સમાચાર છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રુપાણી સાહેબ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ખાસ કે, હજુ સત્તાવાર પુષ્ટિ થયા બાદ આ સમાચાર સામે આવી શકે છે. મૃત્યુઆંક આવશે તો તે ઝટકો આપનાર હોઈ શકે છે.