30 મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ “શુભચિંતક ” ગુજરાતી ફિલ્મના કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

નર્મદા

30 મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ “શુભચિંતક ” ગુજરાતી ફિલ્મના કલાકારો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

શુભચિંતક ગુજરાતી ફિલ્મ ૩૦મી મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

સોલસૂત્ર પ્રોડ્યુસિંગ શુભચિંતક મૂવી ૩૦મી મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

જેમાં મરાઠી ફિલ્મના હીરો સ્વપ્નિલ જોશી જેઓ આ ગુજરાતી મૂવી માં પ્રથમ વખત આગવું પ્રદાન કર્યું છે

સાથે તુસારિકા રાજ્યગુરુ અને વિરાફ પટેલ આ ચાર સ્ટારકાસ્ટ આજે શુભચિંતક ની ટીમ સાથે સ્ટેસ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

શુભચિંતક મુવીના તમામ સ્ટારકાસ્ટ નું કલેક્ટર દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરાયું

તમામ સ્ટારકાસ્ટ કલાકારો એ ગુજરાત ની ઐતિહાસિક છબીને ખૂબ દિલ થી વખાણી અને પોતે પણ ગુજરાતી હોવાનો ગૌરવ અનુભવ્યું

રાજપીપલા, તા 25

સોલસૂત્ર પ્રોડ્યુસિંગ શુભચિંતક મૂવી ૩૦ મેં ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આજ રોજ શુભચિંતક મૂવીના સ્ટારકાસ્ટ માનસી પારેખ જેઓ નેશન એવોર્ડ વિનર છે.સાથે સાથે મૂવીના હીરો સ્વપ્નિલ જોશી જેઓ એ ગુજરાતી મૂવી માં પ્રથમ વખત આગવું પ્રદાન કર્યું છે અને જોડે તુસારિકા રાજ્યગુરુ અને વિરાફ પટેલ આ ચાર સ્ટારકાસ્ટ આજે શુભચિંતક ની ટીમ સાથે સ્ટેસ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. શુભચિંતક મુવીના તમામ સ્ટારકાસ્ટ નું કલેક્ટર દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો પણ પ્રદાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા