મોટી સંખ્યામાં આતંકીઓના ખાતમાના સમાચાર

  • ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણા પર કર્યો મિસાઈલથી ડુમલો
  • મુઝફ્ફરાબાદ, કોટલી અને બડાવલપુર મિસાઈલથી ધણધણ્યું
  • પહેલગામ ડુમલાનું પ્લાનિંગ થયું ત્યાં ત્રાટકી ભારતની મિસાઈલ
  • ભારતે કહ્યું, પહેલગામ હુમલાના દોષિતોને છોડીશું નહી
  • બડાવલપુરમાં જૈશ-એ-મહોમ્મદના આતંકી અડ્ડા પર મિસાઈલ ત્રાટકી
  • આતંકી મૌલાના મસૂદ અઝહરના આતંકી અડ્ડાઓ પર ભારતનો હુમલો
  • મોટી સંખ્યામાં આતંકીઓના ખાતમાના સમાચાર
  • POKના મુઝફ્ફરાબાદ અને કોટલીમાં આતંકીઓનો ખાત્મો
  • પાકિસ્તાનના બહાવલપુરમાં પણ મિસાઈલોનો મારો