માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મિશન સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય 📚💡
🖥️📈 રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 1212 અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને School of Excellence (EAP) હેઠળ ડિજીટલ માળાખાકીય સુવિધાઓ (સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ વગેરે) સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પૂરી પાડવા મંજૂરી આપવામાં આવી છે.