દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ – 30 – 10 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – આસો
પક્ષ – વદ – શુકલપક્ષ
તિથી – ષષ્ઠી/છઠ
વાર – મંગળવાર
નક્ષત્ર – પુનર્વસુ
યોગ – સિદ્ધિ
કરણ – વિષ્ટ
ચંદ્રરાશિ – મિથુન 2 2/9 કર્ક
દિન વિશેષ –
સુવિચાર – પ્રામાણિકતા રાખવી એ કોઈ ના ઉપર ઉપકાર નથી.
પણ, પોતાના હિત ની એક શ્રેષ્ઠ વિચારધારા છે.
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply