ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું!

ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું!

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે. આ કારણે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *