*24મી નવેમ્બર થી 1લી ડિસેમ્બર સુધી બોપલ રેલવે ફાટક બંધ*

*24મી નવેમ્બર થી 1લી ડિસેમ્બર સુધી બોપલ રેલવે ફાટક બંધ રહેશે.*

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના ગોરાઘુમા-આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 15 કિમી 516/4-6 (બોપલ રેલ્વે ફાટક) તાત્કાલિક સમારકામ માટે 24 નવેમ્બર 2024 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 01 ડિસેમ્બર 2024 ના રોજ 20:00 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 16 A અને SP રિંગ રોડ (હાઈવે) પરથી મુસાફરી કરી શકે છે.
******

One thought on “*24મી નવેમ્બર થી 1લી ડિસેમ્બર સુધી બોપલ રેલવે ફાટક બંધ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *