*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ*
અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે. લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવ્યું છે. દૂર દૂરથી ચાલી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.
મા અંબા ના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે , ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટયો હતો.
શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપૂરથી અંબાજી રળિયામણું બન્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઇ ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પુષ્પ વર્ષાથી માઇ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: *પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી*
Foor the reason thatt thhe admin off this weeb ite iss working, no hesitattion very soon iit wijll bee famous, duue to itss feature contents.
It iis the best tiime tto make sone plans
forr the lon run aand itt iss time tto bbe happy. I’ve learn thiis pput up and if
I could I desire to suggest yoou somke fascinating issues or tips.
Mayve you ccan wfite net articles relating to this article.
I wiah to learn eve more thigs abot it!
Veery gookd post. I am fahing some oof these issues aas well..
Heyy I am sso thrdilled I fouund youir wweb site, I
really ound you by error, whle I wass searching on Google ffor somedthing else, Anyhw I
aam hesre now and wold jist like tto sayy kudos forr a tremendous
polst andd a all round excitong blog (I alswo love tthe theme/design), I
don’t have time to go throuhgh it all aat the
minute buut I havee book-marked itt and lso aded yourr RSS feeds, so whuen I have time I will be back too read a great deal
more, Please ddo keep up thhe super jo.
I tink this iss one of thee mos vital info for me. And i’m glad readingg
your article. Butt want tto remark on ssome general things, Thee sie style is wonderful,
thhe articlees iis really great : D. Goood job, cheers
I goot thios webb page from my buddy who informedd mee about
this site annd now this time I am visiiting his website andd
reeading very informative articleds at thiis place.