*આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો નું થશે એલાન*

*બ્રેકિંગ ન્યુઝ*
*આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો નું થશે એલાન*
*નવા સીમાંકન બાદ જમ્મુ કશ્મીરમાં યોજાશે ચૂંટણી*
*જમ્મુ કાશ્મીર ની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો ની પણ થશે જાહેરાત*
*આજે બપોરે ત્રણ કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ*

આ પણ વાંચો: *ભાજપના આ નેતાએ ઉંધો રાષ્ટ્રધ્વજ પકડ્યો!*

0 thoughts on “*આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો નું થશે એલાન*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *