તેજી સાથે ખુલ્યું શેર બજાર
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. સેન્સેક્સ 784 પોઈન્ટના ઉછાળા સાથે 79,890ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 231 પોઈન્ટના ઉછાળા સાથે 24,375ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હાલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ-DVR, DLF, LIC અને RECL ટોપના ગેઈનર્સ છે. ઝોમેટો, PNB, ટોરેન્ટ ફાર્મા, વરુણ બેવરેજીસ અને અદાણી ટોટલ ગેસ ટોપ લૂઝર્સમાં સામેલ છે.
આ પણ વાંચો: *આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો નું થશે એલાન*