ચેન્નાઈ એરપોર્ટ પરથી 22 વિદેશી જંગલી પ્રજાતિઓ મળી આવી

ચેન્નાઈ એરપોર્ટ પરથી 22 વિદેશી જંગલી પ્રજાતિઓ મળી આવી

બેંગકોકથી આવી રહેલા એક ભારતીય નાગરિકની એરપોર્ટ પર તલાશી લેવામાં આવી
કસ્ટમ વિભાગના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા
ચાર આંખોવાળો કાચબો, ગ્રીન ટી પાઇથન મળી આવ્યા

આ પણ વાંચો: *યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના રહીશો માટે તારીખ 11 ઓગસ્ટ 2024 ના રોજ નિઃશુલ્ક ઓબેસિટી નિદાન અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*