સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી

સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી

ત્રણ રાજકીય પક્ષોના ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા!

છાપો મારતા રૂ.૩લાખ નો સરકારી અનાજ
કબ્જે કરી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરતી નર્મદા પોલીસ

10હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો
ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર

ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા

ત્રણ રાજકીય પક્ષોના કાર્યકરો આગેવાનોની અનાજ કૌભાંડમાં સાંડોવણી બહાર આવી

તમામ ના ધરપકડના ચક્રો નર્મદા પોલીસે કર્યા ચક્રો ગતિમાન

રાજપીપલા પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી

રાજપીપલા, તા.2

નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષો માં હલચલ મચી જ્વા પામી છે.જેમાં ત્રણ રાજકીય પક્ષોના ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરોહોવાનું પત્રકાર પરિષદના નર્મદા પોલીસે ખુલાસો કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયો છે.

આજે રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ પાંચપીપળી
રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમા સરકારી અનાજ ધંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો
હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.છાપો મારતા રૂ.૩લાખ નો સરકારી અનાજ
કબ્જે કરી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે

જેમાં 10હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે.
ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરારથઈ ગયો છેતપાસ કરતા જણાયું હતું કે ટેમ્પામાં સરકારીઅનાજ વિતરણનું બોર્ડ લગાડેલ ન હતુ. ટેમ્પામાં જી.પી.એસ. સીસ્ટમ પણ
બંધ હતી.એટલું જ નહીં ખાનગી ગોડાઉનમાં
સી.સી.ટી.વી. કેમેરા પણ બંધ જણાયાંહતા

જોકે આ ગુનામાં બે આરોપીઓ(૧) ભાવેશભાઇ કાનજીભાઇ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહે.તા.ડેડીયાપાડા,
(૨) દૌલતભાઇ ભાંગાભાઇ નાઇક રહે.બેડાપાણી ફળીયુ કોલવાણ તા.સાગબારાની નર્મદા પોલીસે ધરપકડ કરી કરી છે જયારે બાકીના ફરાર 6,આરોપીઓની ધરપકડકરવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

આ આરોપીઓમાં ચારઆરોપીઓ વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે. જેમાં
(૧)આનંદભાઈ દેસીંગ વસાવા રહે.રોઝાદેવ તાસાગબારા
શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે. ભવરીસાવર તા:-સાગબારા ( કોંગ્રેસ )
(૨)રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા રહે.પાંચપીપરી તા. સાગબારા,જીલ્લો નર્મદા
(૩)જયકુમાર દિનેશભાઇ વસાવા, ઉભારીયા રહે.બોરડીફળી (ઉભારીયા), તા-સાગબારા
(૪)મનીષભાઈ ગવરચંદ શાહ, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટરરહે.ચલથાણા,પલસાણા, સુરત(૫)સચિન નવનિતલાલ શાહ રહે. સેલંબા,તા:-સાગબારા
(૬)શૈલેન્દ્રસિંહ બહાદુર સિંહ વસાવા, રહે. ભવરીસાગર, તા સાગબારા (AAP)નો સમાવેશ થાય છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *