*થાનગઢ ની ખાણ માં બની KGF ફિલ્મ સ્ટોરી….*

*થાનગઢ ની ખાણ માં બની KGF ફિલ્મ સ્ટોરી….*

*4 મજૂર ને ગોધી રાખી દિવસે કામ કરાવવામાં આવતું રાત્રે સાંકળ થી બાંધી દેવામાં આવતા હતા. એક મજુર ભાગવામાં સફળ થયો અને સમગ્ર ઘટના બહાર આવી. હાલ થાનગઢ પોલીસ મજૂર ને સાથે રાખી અન્ય બંધક લોકો ની શોધ માટે ખાણો માં નીકળી છે*
કોલસા ના કુવાનો ખનીજ ચોરી કરતાં વનરાજ દરબાર ની સંડોવણી તેઓ ની ખાણોમા બનેલ છે બનાવ વનરાજ દરબાર થાનગઢ નો મોટો ખનીજ માફિયા તટસ્થ તપાસ થશે તો અનેક ખુલાસા થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *