JDUની બિનજરુરી માંગણીઓ સામે ભાજપ અડીખમ!
ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેના નેતા તરીકે પસંદ કર્યા છે. તેઓ 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સરકારની રચના પહેલા કેબિનેટને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. NDAની સહયોગી JDU કેટલીક શરતો મૂકી શકે છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે ભાજપ JDUની બિનજરુરી માંગણીઓ સામે ઝુકશે नही.