BIG BREAKING: PM મોદી પાછળ

BIG BREAKING: PM મોદી પાછળ

લોકસભા ચૂંટણીની પોસ્ટલ બેલેટની ગણતરીના પ્રારંભિક વલણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી 6223 મતોથી પાછળ છે. આ બેઠક પરથી કોંગ્રેસના અજય રાય આગળ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *