બનાસકાંઠામાં રસાકસી જેવો માહોલ

બનાસકાંઠામાં રસાકસી જેવો માહોલ

બનાસકાંઠાની લોકસભા સીટ પરના શરુઆતી વલણોમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા હતા. પરંતુ હવે રેખાબેન ચૌધરીએ તેમને પાછળ પાડી લીડ મેળવી આગળ નીકળી ગયા છે. બનાસકાંઠાની સીટ પર રસાકસી જેવો માહોલ ઉભો થાય તેવા વલણો દેખાઈ રહ્યા છે. તમે શું કહેશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *