રાજકોટ: રુપાલાને લઇને મોટા સમાચાર

રાજકોટ: રુપાલાને લઇને મોટા સમાચાર

રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા 50,000 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલનના કારણે આ સીટ પર તમામ લોકોની નજર છે. શરુઆતી વલણમાં તો ક્ષત્રિય આંદોલનથી રુપાલાને કોઇ નુકસાન નથી થઇ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *