40 કરોડથી વધુની કરચોરી
ગુજરાતમાં GSTના દરોડાનો દોર શરૂ થયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટના મોટા ટર્નઓવર ધરાવે તેવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના 47 ધંધાના સ્થળો સામેલ છે. અહીં GST દરોડા પડ્યા હતા.