લોકસભા ચુંટણી 2024- exit poll

INDIA NEWSનો એક્ઝિટ પોલ

લોકસભા ચૂંટણીને પૂર્ણ થઈ ગઈ છે. જેને લઈને હવે INDIA NEWSનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. INDIA NEWS અનુસાર, BJPના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને બહુમતી મળતી દેખાઈ રહી છે. NDAને 371 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 125 બેઠકો મળી શકે છે. અન્યને 47 બેઠકો મળી શકે છે.