BREAKING: માર્કેટમાં મોટો કડાકો

BREAKING: માર્કેટમાં મોટો કડાકો

લોકસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. આ વલણોમાં INDIA ગઠબંધન NDAને સખત સ્પર્ધા આપી રહ્યું છે, જેની સીધી અસર શેરબજાર પર દેખાઈ રહી છે. બજાર ભારે દબાણ હેઠળ છે અને સેન્સેક્સ 3,699.76 પોઈન્ટ ઘટીને 72,769 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 1,114. પોઈન્ટના ઘટાડા સાથે 22,149.20 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.