અમદાવાદ: નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદ: નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના

બેફામ કારચાલકે પરિવારને અડફેટે લીધો
રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારચાલકે મારી ટક્કર
ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિવારના સભ્યો સારવાર હેઠળ
શુક્રવારે મોડી રાત્રે બની હતી ઘટના