સાચવજો, ક્યાંક તમારો વારો ના આવે!

સાચવજો, ક્યાંક તમારો વારો ના આવે!

હાલ ગુજરાતભરમાં સૂરજદેવતા અગનના ગોળા વરસાવી રહ્યા છે. આ વચ્ચે અહેવાલ છે કે, વડોદરામાં 60 વર્ષીય વૃદ્ધા અને 73 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જણાવી દઈએ કે, ભયંકર ગરમી વચ્ચે ગુજરાતમાં 4 દિવસમાં 15 વ્યક્તિના મોત થયા છે. 20 દિવસમાં 108ને 90 કોલ્સ મળ્યાં છે. રાજ્યના 6 શહેરોમાં 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું છે. સૌથી વધુ 45.6 ડિગ્રી સાથે હિંમતનગર શેકાયું છે. વગર કામે ગરમીમાં બહાર નીકળશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *