આવતીકાલે જાહેર થશે કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર

આવતીકાલે જાહેર થશે કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર

આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આવતીકાલે ઘોષણાપત્ર બહાર પાડશે. દિલ્હી કોંગ્રેસના હેડક્વાર્ટરથી ઘોષણાપત્ર બહાર પાડવામાં આવશે. કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર વિવિધ 14 ભાષાઓમાં બહાર પાડવામાં આવશેજેમાં 5 ન્યાય અને 25 ગેરંટી આપવામાં આવી છે. જેમાં મહિલા, યુવા, મજૂર અને ખેડૂતો માટે ન્યાયનો ઉલ્લેખ હશે. ડોર ટુ ડોર ગેરંટી અભિયાન દ્વારા ચૂટણી મેનિફેસ્ટોને મતદારો સુધી પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *