19 થી 24 એપ્રિલ 2024 દરમ્યાન સાબરમતી રિવર ફ્રન્ટ, વલ્લભ સદનની પાછળ, અમદાવાદ ખાતે આયોજિત મહા સોમ યજ્ઞની માહિતી માટે મીટીંગ.

*🪷
આગામી *19 થી 24 એપ્રિલ 2024 દરમ્યાન સાબરમતી રિવર ફ્રન્ટ, વલ્લભ સદનની પાછળ, અમદાવાદ ખાતે આયોજિત મહા સોમ યજ્ઞ* ની માહિતી માટે મીટીંગ રાખવાની છે તો અમદાવાદ પૂર્વની જે સોસાયટીમાં મીટીંગ રાખવાની હોય તો છેલ્લે જણાવેલ નંબર પર જાણ કરવા વિનંતી જેથી દરેક સોસાયટીમાંથી દર્શન કરવા માટે અને જે લોકોને યજ્ઞમાં બેસવાનું હોય તેમના માટે આયોજન સમિતિ દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવે *વિગતવાર આમંત્રણ કાર્ડની પીડીએફ મંગાવવા માટે વોટ્સએપ કરશો.*
*કમલેશભાઈ કકાણી*
9904455810
*સંજીવભાઈ ગજ્જર*
8238011559
*દલસુખભાઈ પટેલ*
9909957571
*મુકેશ પડસાળા*
93746 39777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *