શું જમ્મુ કાશ્મીરમાંથી હટાવાશે AFSPA કાયદો?
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ(AFSPA) એક્ટને હટાવવા વિચાર કરી રહી છે. ઉપરાંત ખીણમાંથી સૈનિકોને પણ હટાવવાનો પ્લાન છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે સાત વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. પ્લાન મુજબ J&Kમાંથી સૈન્ય દળોને પાછા ખેંચીને ત્યાંની પોલીસને જ તે વિસ્તારના ખાસ ઈન્ચાર્જ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે, આ કાયદો હટાવતા સેનાના હાથમાં પુરતો પાવર આવશે.