નાદારીની આરે ઉભેલા અમેરિકાએ હવે પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ બંધ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાનો સરકારી ખજાનો 6 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ ટેલર ગ્રીને કહ્યું ‘આપણા દેશને સંકટથી બહાર કાઢવા માટે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને હવે ગરીબ દેશોને અપાતી આર્થિક મદદ રોકવાનો નિર્ણય લીધો છે’.
પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ પર અમેરિકાએ રોક લગાવી
