શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો..

સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો..

શિક્ષણનિયામકને આપ્યા આદેશ

સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે થઈ હતી મારામારી

પૂર્વ પ્રમુખ પાસે હિસાબો માંગો તેવી વાત એક શિક્ષકે કહેતા મહિલા શિક્ષકે ચાલુ સભામાં લાફો મારી દીધો હતો

રાજપીપલા, તા3

નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચેછુટ્ટા હાથની મારામારીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ નિયામકને સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધલઈ સમગ્ર ઘટના અંગે પ્રકરણના તપાસના આદેશો કરી દેતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે

સૂત્રો પાસેથી મળેલી હકીકત અનુસાર શિક્ષણમન્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકો ખૂબ સારુ કામ કરી રહ્યાં છે. હું ગુરુજનોનો આદર કરું છું. પણ શિક્ષકો આવી જાહેરમાં મારાંમારી કરે એ શિક્ષક માટે શિક્ષણ જગતમાટે શરમજનકવાત કહેવાય. એને સાંખી નહીં લેવાય. હું અંગે ઘટનાની તપાસ કરી રિપોર્ટ કરી કાર્યવાહી કરવા પણ જણાવી દીધું હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના સાધારણ સભામાં વાર્ષિક હિસાબોની વાતો આવતા થઇ બોલાચાલી થઈ હતી એમાંથી વાત વણસી હતી.પૂર્વ પ્રમુખ પાસે હિસાબો માંગો તેવી વાત એક શિક્ષકે કહેતા મહિલા શિક્ષકે ચાલુ સભામાં લાફો મારી દીધો હતો
અને મહિલા શિક્ષકે અપશબ્દો બોલી મારામારી કરતા તેમના પતિ એ પણ કર્યો હુમલો કર્યો હતો.
શિક્ષક દ્વારા કરાયેલી મારમારી માં બે શિક્ષકો ઘાયલ થયા હતાં. અને હુમલો કરનારા ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ માં ગુનો નોંધાયો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

15 thoughts on “શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો..

  1. Have you ever considered about adding a little bit more than just your articles?
    I mean, what you say is important and all. But think of if you added
    some great photos or videos to give your posts more, “pop”!
    Your content is excellent but with images and videos, this site could definitely be one of the most beneficial in its field.

    Very good blog!

  2. Hi there! This is kind of off topic but I need some help from an established blog.

    Is it hard to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty
    fast. I’m thinking about creating my own but I’m not sure where to begin. Do you have any tips
    or suggestions? Cheers

  3. The other day, while I was at work, my cousin stole my iPad and tested to see if it can survive a
    30 foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now broken and she has 83
    views. I know this is entirely off topic but I had to share
    it with someone!

  4. I’m not sure where you are getting your information, but good topic.
    I needs to spend some time learning much more or understanding more.

    Thanks for great info I was looking for this information for
    my mission.

  5. After looking at a number of the blog articles on your website, I seriously
    appreciate your way of blogging. I book marked it to my bookmark site list and will be checking back soon. Take a look at my web site
    too and tell me how you feel.

  6. Amazing blog! Do you have any tips and hints for aspiring writers?
    I’m hoping to start my own blog soon but I’m a little lost on everything.
    Would you propose starting with a free platform like WordPress or
    go for a paid option? There are so many options out there that I’m totally overwhelmed
    .. Any ideas? Bless you!

  7. After exploring a few of the articles on your web site, I seriously appreciate your technique of blogging.
    I bookmarked it to my bookmark website list and will be checking back soon. Please check out my web
    site as well and let me know your opinion.

  8. Howdy! This blog post could not be written much better!
    Looking at this article reminds me of my previous roommate!

    He always kept talking about this. I’ll forward this information to
    him. Pretty sure he’s going to have a good read.
    Thanks for sharing!

  9. Hey I am so happy I found your web site, I really found you by mistake, while
    I was looking on Yahoo for something else, Anyhow I am here now and would just like to say thank you for a fantastic post and a all round thrilling
    blog (I also love the theme/design), I don’t have time to browse it all at the minute but
    I have book-marked it and also included your RSS feeds, so
    when I have time I will be back to read a great deal more, Please do
    keep up the great jo.

  10. Hello there! I could have sworn I’ve been to this
    blog before but after browsing through some of the post I realized
    it’s new to me. Anyways, I’m definitely delighted I found it and
    I’ll be book-marking and checking back frequently!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *