ઉત્તર ભારતમાં ધ્રુજી ધરા , નેપાળ બન્યું મુખ્ય ભૂકંપ નું કેન્દ્ર !! લોકોમાં ખૂબ ભયનો માહોલ

દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જોરદાર આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા અને દોડધામ કરવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે.

દેશની રાજધાની દિલ્હી-NCRમાં આજે ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી ચાલુ રહ્યા. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. આ ભૂકંપ બપોરે 2.53 કલાકે આવ્યો હતો. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવવા લાગ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. ભૂકંપની તીવ્રતા ઘણી વધારે છે. આના કારણે જાનહાનિ થવાની પણ આશંકા છે. જોકે આ અંગે સત્તાવાર જાણકારી સામે આવી નથી.

રુદ્રપ્રયાગમાં માં પણ આંચકા …

ભૂકંપ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા નિર્માણ ભવનમાંથી બહાર આવ્યા હતા. રુદ્રપ્રયાગમાં બપોરે 2.51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંપાવત જિલ્લામાં નેપાળની સરહદે આવેલા તેરાઈ વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 10 થી 15 સેકન્ડ સુધી સતત આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

 

8 thoughts on “ઉત્તર ભારતમાં ધ્રુજી ધરા , નેપાળ બન્યું મુખ્ય ભૂકંપ નું કેન્દ્ર !! લોકોમાં ખૂબ ભયનો માહોલ

  1. I do agree with all of the concepts you’ve introduced to your post.
    They are very convincing and can definitely work.

    Still, the posts are too quick for starters. May just you please lengthen them a little from subsequent
    time? Thank you for the post.

  2. Hi! Do you knoww iff they makle any pluginhs tto help
    with SEO? I’m trying too get my blogg to rahk for some targeted keywods bbut I’m not seeing ver
    ood gains. If yyou know of any please share.
    Maany thanks!

  3. I’ve been browsing online more than three hours today, yet
    I never found any interesting article like yours. It’s pretty worth enough for me.
    In my opinion, if all webmasters and bloggers made good content
    as you did, the web will be a lot more useful
    than ever before.

  4. My brother recommended I might like this blog. He was entirely right.
    This post actually made my day. You can not imagine
    just how much time I had spent for this information! Thanks!

  5. Fantastic beat ! I would like to apprentice while you amend your web site, how can i subscribe for a blog site?
    The account aided me a acceptable deal. I had been tiny bit acquainted
    of this your broadcast provided bright clear
    idea

  6. This is the perfect web site for everyone who would like to understand this
    topic. You understand so much its almost hard to argue with you (not that I personally will need to…HaHa).

    You definitely put a brand new spin on a subject which has been discussed for a long time.

    Great stuff, just excellent!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *