*ઇલેક્શન કમિશનના આદેશથી જુના ડીજીપી ની વિદાય બાદ નવા ડીજીપી તરીકે સહાય આવ્યા*

*બ્રેકિંગ ન્યુઝ*
*બંગાળના ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક*
*ઇલેક્શન કમિશનના આદેશથી જુના ડીજીપી ની વિદાય બાદ નવા ડીજીપી તરીકે સહાય આવ્યા*
*બંગાળના ડીજીપી વિવેક સહાય ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના સગા ભાઈ..*!
*દેશના પોલીસ તંત્રમાં તવારીખી ઘટના.. પોલીસ તંત્રમાં ટોચ પર રહેલા બે સગા ભાઈ દેશના બે મોટા રાજ્યોના ડીજીપી તરીકે..*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *