પૂર્વ CMના પત્ની ભાજપમાં સામેલ

પૂર્વ CMના પત્ની ભાજપમાં સામેલ

પંજાબના પૂર્વ CM અમરિન્દર સિંહના પત્ની પ્રણીત કૌર ભાજપમાં જોડાઇ રહ્યા છે. એવા સમાચાર છે કે પંજાબની પટિયાલા લોકસભા સીટ પરથી તેઓ BJP ઉમેદવાર હશે. તેમના પુત્રી જય ઇન્દર કૌરે આ માહિતી આપી છે. કેપ્ટન અમરિંદર સિંહ લાંબા સમય સુધી કોંગ્રેસ તરફથી પંજાબના CM રહ્યા હતા. CM પદના વિવાદ બાદ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *