*વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે*

*વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે*

*બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે*

ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખવાય તો પોલીસની મદદ માંગો. *100 નંબર ફોન કરવાનો રહેશે*

વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર

📌 બોર્ડ હેલપલાઇન – ૧૮૦૦-૨૩૩-૫૫૦૦
📌 જીવન આસ્થા હેલપલાઇન – ૧૮૦૦-૨૩૩-૩૩૩૦
📌સ્ટેટ કંટ્રોલ નંબર – ૯૯૦૯૦૩૬૭૬૮
📌DEO અમદાવાદ – 9909922648
📌DEO અમદાવાદ ગ્રામ્ય – 9909970202

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *