માવઠાનું સંકટ, અહીંયા થયો વરસાદ

માવઠાનું સંકટ, અહીંયા થયો વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ છવાયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણ અચાનક પલટાયું છે. ઉપરાંત વાવ, થરાદ અને લાખણી તાલુકાના અમુક વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ થયો હતો. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ વાવના રાધાનેસડા, કુંડાળીયા, માવસરી અને થરાદના પઠામડા, પીલુડા, જાડારા સહિતના ગામોમાં વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં જીરું,ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *