જાણો કયા જિલ્લા માટે છે વરસાદની આગાહી?

જાણો કયા જિલ્લા માટે છે વરસાદની આગાહી?

હવામાન વિભાગે કરેલી માહિતી અનુસાર આજથી ફરી મેઘ મંડાણના એંધાણ છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

આ પણ વાંચો: *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા ઝડપી પાડતી એસીબી*

One thought on “જાણો કયા જિલ્લા માટે છે વરસાદની આગાહી?

  1. Way cool! Somee vsry valid points! I appreciate youu pennning thus poswt plus the rst oof thhe sie
    is also reeally good.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *